UGVCL Recruitment 2023 | ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં ભરતી 2023 | જનરલ મેનેજર

UGVCL Recruitment 2023: તાજેતરમાં UGVCL (Uttar Gujarat Vij Company Limited) માં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી જનરલ મેનેજરની પોસ્ટ માટે જાહેર કરવામાં આવી છે. જેના માટે ઇચ્છુક અને યોગ્ય લાયકાત ધરાવનાર ઉમેદવાર ઓફલાઇન અરજી કરી શકે છે.

UGVCL Recruitment 2023
UGVCL Recruitment 2023
સંસ્થા :UGVCL (Uttar Gujarat Vij Company Limited)
જગ્યાનું નામ :જનરલ મેનેજર
કુલ જગ્યા :જરૂર મુજબ
અરજીનો પ્રકાર :ઓફલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ :14/08/2023
નોકરીનું સ્થળ :ગુજરાત

પોસ્ટનું નામ

  • જનરલ મેનેજર (Finance and Accounts)

શૈક્ષણિક લાયકાત

આપેલ પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત જાણવા માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો. (ઓફિશ્યિલ નોટોફિકેશનની લિન્ક છેલ્લે આપેલ છે.)

પસંદગી પ્રક્રિયા

આ પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

અરજી કરવાની રીત

આ ભરતી માટે સફળતાપૂર્વક અરજી કરવા માટે, અરજીની હાર્ડ કોપી પૂર્ણ કરવી અને જરૂરી દસ્તાવેજો સાથે સત્તાવાર સૂચનામાં આપેલા નિયુક્ત સરનામા પર સબમિટ કરવી આવશ્યક છે. ઓનલાઈન સબમિશન સ્વીકારવામાં આવશે નહીં.

મહત્વની લિન્ક

also read:-

Leave a Comment