Gujarat Monsoon 2023 : ગુજરાતના આ શહેરોમાં પડ્યો ધોધમાર વરસાદ, હવે ક્યાં-ક્યાં વરસાદ પડવાની છે આગાહી?
ગુજરાત વરસાદ ૨૦૨૩:ગુજરાતના ભોપાલ, ઘુમા, પ્રહલાદ નગર, શ્યામલ અને વેજલપુર સહિતના ભાગોમાં સાંજે વીજળીના ચમકારા સાથે અણધાર્યો વરસાદ થયો હતો. હવામાન વિભાગે આગાહી કરી છે …