AAI Recruitment 2023: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) નોકરી મેળવવા ઈચ્છુક યુવા વ્યક્તિઓ માટે કારકિર્દીની ઉત્તમ સંભાવના રજૂ કરે છે. AAI વારંવાર વ્યાપક ભરતીની જાહેરાત કરે છે અને વર્તમાનમાં 340 જગ્યાઓ ખુલી છે.
જે ઉમેદવારો જરૂરી લાયકાત ધરાવે છે અને આ ભરતી માટે અરજી કરવામાં રસ ધરાવતા હોય તેઓને તેમની અરજીઓ ઑનલાઇન સબમિટ કરવા વિનંતી કરવામાં આવે છે. અરજીઓ સબમિટ કરવાની અંતિમ તારીખ 4 સપ્ટેમ્બર, 2023 છે.આ ભરતી ડ્રાઇવ સંબંધિત વ્યાપક માહિતી મેળવવા માટે, કૃપા કરીને સત્તાવાર સૂચનાનો સંદર્ભ લો.
AAI Recruitment 2023
ભરતી સંસ્થા | Airport Authoriy of India |
કાર્યક્ષેત્ર | ઓલ ઇંડીયા |
સેકટર | ગવર્નેમેન્ટ |
જગ્યાનુ નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | વિવિધ એરપોર્ટ |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 4 સપ્ટેમ્બર 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | http://www.aai.aero |
340 જગ્યાઓ માટે ભરતી
AAI Recruitment 2023ની આ ભરતી માટે નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે.
પોસ્ટ | ખાલી જગ્યાઓ |
---|---|
Jr. Assistant (Office) | 9 |
Sr. Assistant (Accounts) | 9 |
Junior Executive (Common Cadre) | 237 |
Junior Executive (Finance) | 66 |
Junior Executive (Fire Services) | 3 |
Junior Executive (Law) | 18 |
મહત્વની તારીખ
ભારતના એરપોર્ટ વિભાગે 22 જુલાઈ, 2023ના રોજ ભરતીની તકો અંગે જાહેરાત કરી છે. સંભવિત ઉમેદવારો 5 ઓગસ્ટ, 2023 થી ભરતી ફોર્મ ભરવાનું શરૂ કરી શકે છે અને સબમિશન માટેની અંતિમ તારીખ 4 સપ્ટેમ્બર, 2023 છે. ઉડ્ડયન ઉદ્યોગમાં કારકિર્દી બનાવવા માંગતા વ્યક્તિઓ માટે આ એક ઉત્તમ તક છે અને અમે રસ ધરાવતા અરજદારોને પ્રોત્સાહિત કરીએ છીએ. તાત્કાલિક અરજી કરવા.
- ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: 5-8-2023
- ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ; 4-9-2023
- ઓનલાઇન પરીક્ષાની સંભવિત તારીખ: ઓફીસીયલ વેબસાઇટ http://www.aai.aero/ પર જાહેર કરવામા આવશે.
AAI Recruitment Qualification – લાયકાત
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ દરેક ઉપલબ્ધ હોદ્દા માટે ચોક્કસ શૈક્ષણિક જરૂરિયાતો નક્કી કરી છે. જેમ કે, જેઓ નિયત લાયકાત ધરાવે છે તેઓને તેમની અરજી ઓનલાઈન સબમિટ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
- Jr. Assistant (Office): આ પોસ્ટ ની ભરતી માટે ગ્રેજયુએટ ની લાયકાત માંગવામા આવી છે.
- Sr. Assistant (Accounts): આ પોસ્ટ માટે બી.કોમ. મા ગ્રેજયુએટ હોવા જોઇએ. સાતેહ 2 વર્ષનો આ કામગીરી માટે નો અનુભવ પણ માંગવામા આવેલ છે.
- Junior Executive(Common Cadre): આ જગ્યા માટે ગ્રેજયુએટ ની લાયકાત નિયત કરવામા આવેલ છે.
- Junior Executive (Finance): આ જગ્યાની ભરતી માટે B.Com with ICWA/CA/MBA ની લાયકાત માંગવામા આવેલી છે.
- Junior Executive (Fire Services) : આ જગ્યાની ભરતી માટે
- Bachelor’s Degree in Engineering. /Tech. in Fire Engg./Mechanical Engg./Automobile Engg. ની લાયકાત નિયત કરવામા આવી છે.
- Junior Executive (Law) : આ જગ્યાની ભરતે માટે Professional degree in Law નિયત કરવામા આવેલ છે.
વય મર્યાદા
એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયા ની આ ભરતી માટે નીચે મુજબ વિવિધ પોસ્ટ માટે વયમર્યાદા નિયત કરવામા આવેલી છે.
- જુનિયર આસિસ્ટન્ટ: આ પોસ્ટ માટે તા. 4-9-2023 ની સ્થિતીએ વધુ મા વધુ ઉંમર 30 વર્ષ થી વધુ ન હોવી જોઇએ.
- સિનિયર આસિસ્ટન્ટ: આ પોસ્ટ માટે તા. 4-9-2023 ની સ્થિતીએ વધુ મા વધુ ઉંમર 30 વર્ષ થી વધુ ન હોવી જોઇએ.
- જુનિયર એક્ઝિક્યુટીવ: આ પોસ્ટ માટે તા. 4-9-2023 ની સ્થિતીએ વધુ મા વધુ ઉંમર 27 વર્ષ થી વધુ ન હોવી જોઇએ.
એપ્લીકેશન ફી
આ ભરતી માટે અરજી કરવા માટે રૂ.1000 ફી નક્કી કરવામાં આવી છે. આ એપ્લિકેશન ફીની ચુકવણી ઓનલાઈન મોડ દ્વારા થવી જોઈએ. જો કે, આ ફીમાં અમુક અપવાદો છે. SC/ST/PWD કેટેગરીના ઉમેદવારો જેમણે AAI સાથે 1 વર્ષની એપ્રેન્ટિસશિપ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, તેમજ મહિલા ઉમેદવારોને અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
અરજી કેવી રીતે કરવી?
આ ભરતી માટે તમારી ઑનલાઇન અરજી શરૂ કરવા માટે, કૃપા કરીને નીચે આપેલ માર્ગદર્શિકાનું પાલન કરો.
- ઓનલાઇન ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ http://www.aai.aero પર જવાનુ રહેશે.
- આ વેબસાઇટમા ““CAREERS” ઓપ્શનમા જવાનુ રહેશે.
- સૌ પ્રથમ ઈ-મેલ આઇ.ડી ,મોબાઇલ નંબર અને જરૂરી વિઅગતો નાખે રજીસ્ટ્રેન કરવાનુ રહેશે.
- ત્યારબાદ તમારી પર્સનલ માહિતી અને શૈક્ષનિક લાયકાત અંગેની માહિતી સબમીટ કરવાની રહેશે.
- ત્યારબાદ માંગવામા આવેલી નિયત સાઇઝમા ફોટોગ્રાફ અને સહિ અપલોડ કરવાના રહેશે.
- ત્યારબાદ એપ્લીકેશન ફી નુ પેમેંટ ઓનલાઇન કરવાનુ હોય છે.
- તમારી અરજીમા તમામ વિગતોની ચકાસણી કરી ફાઇનલ સબમીટ આપવાનુ રહેશે.
- એપ્લીકેશન ફોર્મ ની પ્રીંટ કાઢી સેવ રાખો.
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓફીસીયલ વેબસાઇટ | અહીં ક્લિક કરો |
also raed:-